Gayatri Mantra for Manipur Chakra ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Thursday, June 28, 2018

Gayatri Mantra for Manipur Chakra

ગાયત્રી મંત્ર મણિપુર ચક્ર માટે 



ગાયત્રી મંત્ર મણિપુર ચક્ર માટે રાગ  અહર ભૈરવ આ મંત્ર, આ રાગમાં સાંભળવાથી એક એનર્જી આવે છે..પરંતુ જો આ મંત્ર હેડફોન પર સાંભળતા સાંભળતા સાથેજ  ગાવામાં આવે તો આપણા શરીર માં એક એવી એનર્જી અનુભવાય છે જેને અનુભવ કરવા જેવો છે.! ફક્ત 12 મિનિટ જ છે અહર ભૈરવ રાગ ગાવો મુશ્કિલ છે  આપણા શાસ્ત્રોનો અને સંસ્કૃતિનો  આભાર માનવો જોઈએ..
Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group
 

Blog Archive