:: આર્યમ ભારતમ ::
શિતળા સાતમ એટલે વિટામિન B12 નિ ઉણપ દુર કરવાનો પર્વ
:: Aryam Bharatam ::
Shitala Satam Increase Vitamin B12
શિતળા સાતમ એટલે વિટામિન B12 નિ ઉણપ દુર કરવાનો પર્વ
:: Aryam Bharatam ::
Shitala Satam Increase Vitamin B12

આપણે સૌ જાણીએ છિએ કે આજકાલ સમાજમાં વિટામિન B12 નિ ઉણપના કિસ્સાઓ વધી રહ્યાં છે. લોકોએ વિટામિન B12 માટે ઇન્જેક્શન લેવા પડે છે. આવિ અનેક બિમારીઓ માટે આર્યમ ભારતમ ટિમ અધ્યયન કરે છે અને સમાજમાં જાગ્રુતિ ફેલાવવાનું કામ કરે છે. આપણું શરીર નિરોગી રહે તેને ધ્યાનમાં રાખીને આપણાં ઋષીમુનિઓએ વિવિધ તહેવારોની રચના કરી હતી. આપણે જાણીએ છીએ કે વિટામિન B12 ફક્ત બિનશાકાહારી ખોરાકમાં જ છે. આપણા પુર્વજો તો શુદ્ધ શાકાહારી હતા. તો તેઓ કેવી રીતે જીવતા હશે. ચાલો સમજીએ.....
આપણે સૌ રાંધણ છઠ્ઠની વાર્તા જાણીએ છીએ કે આ દિવસે જે ખોરાક રંધાય છે તેને બીજા દિવસે શિતળા સાતમના રોજ ઠંડા ખવાય છે. જે ખોરાકમાં એવા બેક્ટેરીયા બનાવે છે જે આપણા શરીરમાં જઇને એવુ B12 બનાવે છે જે ૨૫ વર્ષ સુધી B12ની ઉણપ નથી થવા દેતું. પરંતુ જો ખોરાકને આયોડિનવાળા મિઠાથી રાન્ધેલો ખોરાક ખાય તો શરીરમા આયોડીનની અતિરીક્ત માત્રા જવાથી B12ના બેક્ટેરીયાને નષ્ટ કરી નાખે છે અને વિટામિન B12ની ઉણપ રહી જાય છે. તેથી આ દિવસો દરમ્યાન અને શક્ય હોય તો આજીવન સિંધાલુણ (સિંધવ મીઠુ) જ રસોઇ માટે ઉપયોગ કરવું જે આપણા શરીર માટે ખુબ જ ગુણકારી છે અને આ દિવસે કોઇપણ ગરમ ખોરાક ખાવા નહિ. ચા પણ પીવી નહિ. ભાભા રીસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક શ્રી આર. એન. વર્માજીનું સંશોધન છે કે જો આ રીતે શિતળા સાતમનો તહેવાર ઉજવવામાં આવે તો વિટામિન B12 ની સમસ્યા થતી જ નથી.
બહુ સાચી વાત છે. પણ કોણ સમજશે? પાણીના ઊપયોગી બેક્ટેરિયાને આર-ઓ (RO)માં કાઢી નાખો, કોકાકોલામાં એસિડીક રસાયણો ઢીંચો, ડીટરજન્ટથી સફેદ કરેલો ગોળ ખાઓ ટાટાનું કૃત્રિમ મીઠું ખાઓ. હોસ્પિટલ અને દાક્તરી રોજગાર ટકાવવાની ફરજ બજાવો.
ReplyDeleteપટેલ સાહેબ તમારી વાતથી એક્દમ સહમત છું. મને લાગે છે તમે પણ એક જાગ્રુત નાગરીક છો. અને હું આ પોસ્ટ દ્વારા લોકોને જાગ્રુત કરવાનો નાનો એવો પ્રયાસ કરુ છુ તો તેમાં તમે સહભાગી થાઓ એવી મારી અપેક્ષા છે.
Deleteધન્યવાદ